ગુજરાતી સમાચારો વિશે અપડેટ મેળવવા માટે નમસ્તે ગુજરાત સાથે જોડાયેલા રહો

ચોટીલા પોલીસની નીતિ રીતિ સામે સવાલ; પોલીસ સ્ટેશનમાં પેટ્રોલની બોટલ લઈને આવેલી કેટલીક મહિલાઓએ ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી

ચોટીલા સ્માર્ટ પોલીસ સામે રીઢા ગુનેગારને છાવરવાનો આક્ષેપ લાગ્યો છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં પહોંચેલી કેટલીક મહિલાઓએ પોલીસની નીતિ રીતિ સામે સવાલો ઊઠાવીને આત્મવિલોપનની ચીમકી...