About us

નમસ્કાર મિત્રો!
આપ સહુનું સ્વાગત છે namastegujarat.co.in પર.

‘નમસ્તે ગુજરાત’ સમાચાર તેમજ અન્ય માહિતી આપતી વેબસાઈટ છે. અહીં જુદા જુદા પ્રકારની માહિતી આપવામાં આવે છે. જે માહિતી જુદા જુદા પ્લેટફોર્મ જેમ કે અન્ય વેબસાઈટ,સમાચારપત્ર, ટીવી, મેગેઝીન, વગેરેમાંથી લેવામાં આવે છે.