ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક ગણેશજીની પૂજા આરતી કરે છે. ત્યારે અહીં ગણેશજીનું ખૂબ જ સુંદર ભજન આપવામાં આવેલું છે. બ્રહ્માનંદ દ્વારા રચિત આ ભજન ઘણું જ પ્રખ્યાત ભજન છે.
જય ગણેશ ગણનાથ દયાનિધિ;
સકલ વિઘન કરો દૂર હમારે…જય ગણેશ
પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો;
ઉસકે પૂરણ કારજ સારે…જય ગણેશ
લંબોદર ગજ વદન મનોહર;
કર ત્રિશૂલ પરશુવર ધારી…જય ગણેશ
રિદ્ધિ સિદ્ધિ દોનો ચમર ઢુલાવે;
મૂષક વાહન પરમ સુખારે…જય ગણેશ
બ્રહ્માદિક સૂર ધ્યાવત મન મેં;
ઋષિ મુનિ સબ ગણ દાસ તુમ્હારે…જય ગણેશ
“બ્રહ્માનંદ” સહાય કરો નિત્ત;
ભક્તજનોં કે તુમ રખવાલે…જય ગણેશ