Homeધર્મહે આવશે સાતમ ને સોમવારે..સૈયર મોરી રે…LYRICS

હે આવશે સાતમ ને સોમવારે..સૈયર મોરી રે…LYRICS

સૈયર મોરી રે…

ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગસે રે લોલ (૨)

સૈયર મોરી રે…

ઉતારો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ

હે..આવશે સાતમ ને સોમવારે, આઠમ ને મધરાતે રે લોલ..સૈયર મોરી રે..||

સૈયર મોરી રે…

નાવણને કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ

હે..આવશે સાતમ ને સોમવારે, આઠમ ને મધરાતે રે લોલ..સૈયર મોરી રે..||

સૈયર મોરી રે…

ભોજનનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ

હે..આવશે સાતમ ને સોમવારે, આઠમ ને મધરાતે રે લોલ..સૈયર મોરી રે..||

સૈયર મોરી રે…

પોઢણનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ

હે..આવશે સાતમ ને સોમવારે, આઠમ ને મધરાતે રે લોલ..સૈયર મોરી રે..||

RELATED ARTICLES

Most Popular