Homeગુજરાતખાખી ફરી થઈ શર્મસાર; બે ખાખીધારીઓ વચ્ચે ઝપાઝપી - જુઓ વીડિયો

ખાખી ફરી થઈ શર્મસાર; બે ખાખીધારીઓ વચ્ચે ઝપાઝપી – જુઓ વીડિયો

સુરેન્દ્રનગરમાં વઢવાણ ચાર રસ્તા પાસે બે ખાખીધારીઓ વચ્ચે ઝપાઝપી થયાની ઘટના સામે આવી છે. એક પોલીસકર્મી અને એક GRD જવાન વચ્ચે કોઈ કારણોસર હાથાપાઈ થઈ હતી. જેમાં બંને સામસામે ગાળા ગાળી પર ઉતરી આવ્યા હતા. ઝપાઝપીના આ દ્રશ્યો  વાયરલ થયા છે. આ ઘટનાને કારણે ફરી એકવાર ખાખી શર્મસાર થઈ છે. વાહન ચાલકો પાસેથી ઉઘરાણા બાબતે આ ઝપાઝપી થઈ હોવાની ચર્ચા છે.  ઝપાઝપી આ દરમિયાન હાજર પોલીસ કર્મીઓએ વચ્ચે પડીને મામલો થાળી પાડવા પ્રયાસ કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular